પ્રાથમિક શાળાઓના પરીપત્રો

પીઆરઈ/૧૪૧૦/૩૦૪/ક૦૩/૦૩/૨૦૧૪ગુજરાત મોડેલ ડે સ્કુલ પ્રોજેક્ટ હેઠળ ૫૦ નવી શાળાઓ શરૂ કરવાની મંજુરી આપવા બાબત.
પીઆરઈ/૧૧/૨૦૧૨/૫૨૦૩૬/ક૧૯/૦૨/૨૦૧૪પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત (સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૬ થી ૮) માં સમાવવા બાબત.
પીઆરઈ/૧૧-૨૦૧૨/૬૨૧૦૬૫/ક૧૮/૦૨/૨૦૧૪ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયકની બદલીના નિયમો.
પીઆરઈ/૧૨/૨૦૧૪/૪૦૭૯૬/ક૦૭/૦૨/૨૦૧૪પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધ્યાસહાયકો અને મુખ્ય શિક્ષકોએ બજાવવાની ફરજો અને અનુસરવાની આચારસંહિતા...
પીઆરઈ/૧૧૧૦/૨૨૩/ક૨૧/૦૧/૨૦૧૪શિક્ષકોની વધારે ઘટ ધરાવતા તાલુકાઓની પ્રાથમિક શાળાઓ (ધોરણ-૧ થી ૫) માં વિધ્યાસહાયકની નિમણુંક કરવા બાબત.
પીઆરઈ/૧૦૨૦૧૦/૨૦૦૭/ક૦૬/૦૧/૨૦૧૪પ્રાથમિક શિક્ષકો/વિધ્યાસહાયકો પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરુરી હોય તે સિવાયની બિન શૈક્ષણિક કામગીરી નહી લેવા બાબત
પીઆરઈ-૧૧૧૩/૩૯૨૩/ક૨૬/૧૨/૨૦૧૩તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વહીવટી ફરજો અને જવાબદારીઓ બાબત
પીઆરઇ–૧૪૧૪–૪૧૯૧-ક૨૧/૧૧/૨૦૧૩રાજ્યની તમામ શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકના યુનિક આઇ.ડી. નંબરનો શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજીયાત નોંધવ કે ઉલ્લેખ કરવા બાબત
પીઆરઈ-૧૨૧૩-૪૪૨-ક૧૫/૦૫/૨૦૧૩રાજ્યના વિધ્યાર્થીઓને શિષ્યર્વૂતિની રકમની ચૂકવણી રોકડના બદલે ચેકથી કરવા બાબત.
પીઆરઈ-૧૧-૨૦૧૨-૩૧૪૭૭૬-ક૦૭/૦૯/૨૦૧૩ઉચ્ચ પ્રાથમમિક શિક્ષક/વિધ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક/ વિધ્યાસહાયકની બદલીના નિયમો.
પીઆરઈ-૧૨૨૦૧૩-૩૦૩૬૯૪-ક૩૧/૮/૨૦૧૩મહાનગરપાલિકાઓના વિસ્તારમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળની કામગીરીના અમલીકરણ માટે મહાનગરપાલિકા ક્ક્ષાએ કારોબારી સમિતિની રચના કરવા બાબત
પીઆરઈ/૧૪૨૦૧૧/૩/ક૨૯/૮/૨૦૧૩વર્ષ ૨૦૧૩-૧૪ માટે આયોજન હેઠળની નવી બાબતની વહીવટી મંજુરી આપવા બાબત.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-૨ ની નવી જગાઓ મંજુર કરવા બાબત
પીઆરઈ-૧૧૧૧-૭૧૧-ક૨૬/૭/૨૦૧૨પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી ઉર્દુ તથા મરાઠી માધ્યમની શાળાઓ માટે
પીઆરઈ-૧૧૧૧-૨૮૩૪-ક,(ભાગ-૨) ૨૦/૦૬/૨૦૧૩પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી (HTAT).
પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક૦૧/૦૨/૨૦૧૩બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ-૨૦૦૯,હેઠળ સ્થાનિક સત્તામંડળ જાહેર કરવા બાબત.
પીઆરઈ-૧૧૨૦૧૧-૨૧૮૮૦૫-ક૦૭/૦૪/૨૦૧૧ જુન-૨૦૧૧-૧૨ના શૈક્ષણિક વષઁથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૮ શરુ કરવા બાબત
પીઆરઈ-૧૧૨૦૧૨-૫૫૨૨૩૧-ક૦૨/૦૨/૨૦૧૩ પ્રાથમિક શાળાઓમાં ખાલી જ્ગ્યાઓ ભરવા વિધ્યાસહાયક યોજના-ઉપલી વય મર્યાદા બાબત
પીઆરઈ-૧૧૧૧-૭૧૧-ક૦૬/૦૬/૨૦૧૩ પ્રાથમિક શિક્ષકો માટેની શિક્ષક યોગ્યતા કસોટી
પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક૩૦/૦૪/૨૦૧૩ બાળકોને મફત ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ હેઠળ સ્થાનિક સત્તા હેઠળ ફરિયાદ નિવારણ તંત્ર જાહેર કરવા બાબત.
પીઆરઇ/૧૨૦૨/૭૫૭/ક૦૮/૦૫/૨૦૧૩ પ્રાથમિક શિક્ષણમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહનની વિધ્યાલક્ષી યોજના
ક્રમાંક-પીઆરઈ-૧૨૨૦૧૨-૬૯૫૪૪૫-ક ૨૧/૦૩/૨૦૧૩રાજ્ય સલાહકાર પરિષદની રચના કરવા બાબત.
પીઆરઈ/૧૧૨૦૧૨/૫૫૨૨૩૧/ક૦૨/૦૧/૨૦૧૩પ્રાથમિક શાળાઓમા ખાલી જગ્યાઓ ભરવા વિધ્યાસહાયક યોજના-ઉપલી વય મર્યાદા બાબત.
પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઈલ/3/ક૨૭/૦૮/૨૦૧૨જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબત.
પીઆરઈ-૧૧૧૦ -૨૨૩ -ક ૧૮/૦૫/૨૦૧૨ જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત
પીઆરઈ/૧૧૧૨/સીંગલ ફાઈલ-૭ /ક ૨૬/૦૪/૨૦૧૨ જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દૂ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત
પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઈલ-૩/ક ૧૬/૦૫/૨૦૧૨ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત
પીઆરઈ-૧૧-૨૦૧૨ /૩૧૪૭૭૬-ક ૨૩/૦૫/૨૦૧૨ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની બદલીના નિયમો
પીઆરઈ/૧૧૧૦/૨૨૩/ક ૦૩/૦૫/૨૦૧૨જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત
પીઆરઈ/૧૧૧૨/સીંગલ ફાઇલ-૭/ક ૨૬/૦૪/૨૦૧૨ જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દુ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત
પીઆરઈ/૧૪૧૦/૩૦૪/ક ૨૯/૦૨/૨૦૧૨ આદર્શ શાળાઓ (મોડેલ ડે સ્કુલ) – સ્થળ પસંદગી બાબત --
પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઇલ-૩ /ક ૨૯/૦૨/૨૦૧૨ પ્રાથમિક શાળાઓંમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત
જીએચ /એસએચ/૪/પીઆરઇ/૧૨૨૦૧૦/જીઓંઆઇ-૧૦/ક૧૮/૦૨/૨૦૧૨ NOTIFICATION-RIGHT OF CHILDREN TO FREE AND COMPULSORY EDUCATION ACT,2012
પીઆરઈ/૧૧/૨૦૧૨/૫૨૦૩૬/ક૧૬/૦૨/૨૦૧૨ પ્રાથમિક શિક્ષકમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત(સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ - ૬ થી ૮ ) માં સમાંવવા બાબત.
પીઆરઈ/૧૧૧૧/૨૮૩૪/ક૧૮/૦૧/૨૦૧૨પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી
પીઆરઇ-૧૨૯૫-૨૪૨૫-ક ૦૪/૧૧/૨૦૧૧શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ (School Management Committee) ની રચના – કર્તવ્યો અને ફરજોમાં ફેરફાર બાબત
પીઆરઈ -૧૨૯૫-૨૪૨૫-ક ૦૨-૦૮-૨૦૧૧બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની જોગવાઈઓ મુજબ શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવા બાબત
પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક૧૪-૦૭-૨૦૧૧પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક૧૪-૦૭-૨૦૧૧જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત.
પીઆઇ-૧૧૨૦૧૧-સીંગલફા.ક.-૧૦-ક૧૪-૦૭-૨૦૧૧ગાંધીનગર શહેર વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ વિદ્યાસહાયકોથી સીધી ભરતીથી ભરવા બાબત.
પીઆઇ-૧૧-૨૦૧૧-સીંગલફાઇલ-૭-ક૧૧-૦૭-૨૦૧૧પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા વિધાસહાયક યોજના – ઉપલી વયમર્યાદા બાબત
પીઆરઇ-૧૧-૨૦૧૧-૨૩૦૮૪૯-ક૦૯-૦૫-૨૦૧૧પ્રાથમિક શાળાઓને વિલીનીકરણ કરવા નીતિ નક્કી કરવા બાબત.
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક૨૭-૪-૨૦૧૧જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની નિમણૂંક કરવા બાબત.
પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક૨૭-૪-૨૦૧૧પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી
પીઆરઇ-૧૨૯૫-૨૪૨૫-ક ૨૨-૦૩-૨૦૧૧બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ની જોગવાઇઓ મુજબ શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ(School Management Committee)ની રચના કરવા બાબત
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૦૭-૦૩-૨૦૧૧સુધારા ઠરાવ: પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળાઓને કેપીટેશન ફ્રી લેવા પ્રતિબંધ મૂકવા બાબત
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધ
પીઆરઇ-૧૧૨૦૧૦-સીંગલફાઇલ-૨૧-ક ૨૪/૧૨/૨૦૧૦સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અપર પ્રાથમિક શાળાઓમાં નિમાયેલ વિદ્યા સહાયક/પ્રાથમિક શિક્ષકોના પગારની ચૂકવણીની કાર્યપધ્ધતિ નક્કી કરવા